Gujarati Suvichar Photos

Best Gujarati Suvichar Photos





suvichar photos in gujarati





new gujarati suvichar photo
new gujarati suvichar photo




જિંદગી માણસ ને ચાન્સ આપે છે
માણસ ને ચોઈસ નથી આપતી





Best Gujarati Suvichar Photos





gujarati suvichar photos
gujarati suvichar photos




જે માણસ તમને રડવા માટે
ખભો આપે છે ને સાહેબ
એ જ માણસ પાસે રડવા માટે
કોઈનો ખભો નથી હોતો





Best Gujarati Suvichar Photos





New Gujarati Suvichar Images
New Gujarati Suvichar Images




કિસ્મતમાં લખેલું તો
એક દિવસ મળી જ જશે
હે ઈશ્વર આપવું હોય તો એ આપ
જે નસીબમાં જ નથી





Best Gujarati Suvichar Photos





best gujarati status image
best gujarati status image




ભાગ્ય અને કર્મ
નસીબ અને પ્રયત્ન
બને એક જ વસ્તુ છે
જેમ કાલનું દૂધ આજે દહીં બને છે
તેમ ભૂતકાળના કર્મો
આજે નસીબ બનીને પ્રગટ થાય છે





Best Gujarati Suvichar Photos





New Gujarati Suvichar Images
New Gujarati Suvichar Images




ભુલી જવુ અને ભુલાવી દેવુ
આ બધુ તો મગજ નું કામ છે
તમે તો દિલમાં રહો છો
ચિંતા ના કરતા





Best Gujarati Suvichar Photos





New Gujarati Suvichar Images
New Gujarati Suvichar Images




સમજો તો સારું
ના સમજો તો
એ બહાનું તમારું





Best Gujarati Suvichar Photos





New Gujarati Suvichar Images
New Gujarati Suvichar Images




કોઈની લાગવગની જરુર નથી
તારી સાથેનો પ્રેમનો કેસ
હું જાતે જ જીતી લઈશ





Best Gujarati Suvichar Photos





New Gujarati Suvichar Images
New Gujarati Suvichar Images




આ દુનિયા ની
સૌથી મોટી તકલીફ એ છે કે
લોકો સાચું મનમાં બોલે છે
અને ખોટું બુમો પાડી ને બોલે છે





Best Gujarati Suvichar Photos





New Gujarati Suvichar Images
New Gujarati Suvichar Images




સ્થિતિ ગમે તેવી હોય
પરિસ્થિતિ ને અનુકૂળ રહેવું
નઈ તો પથારી ફરી જતા
વાર નથી લાગતી





Best Gujarati Suvichar Status





Best Gujarati Suvichar Photos
Best Gujarati Suvichar Photos




ભલે આખી દુનિયાની
સિસ્ટમ હેક થઇ જાય
એક વાયરસ થી
પણ મારા દિલની સિસ્ટમ ને
તો એક તુ જ છે જે હેક કરી દે છે





Best Gujarati Suvichar Status





Best Gujarati Suvichar Photos
Best Gujarati Suvichar Photos




ગુલાબ તો મારી પાસે પણ છે
સાહેબ પણ એની સુગંધ
બીજા ના નસીબ માં છે





Best Gujarati Suvichar Status





Best Gujarati Suvichar Photos
Best Gujarati Suvichar Photos




ના પૂછતા મને મારા આંસુઓનું કારણ
તમારું જ નામ સાંભળીને
તમને સારું નહીં લાગે





Best Gujarati Suvichar Status





New Gujarati Suvichar Images
New Gujarati Suvichar Images




જેને જોવા માત્રથી
ખુશીનો અહેસાસ થાય
એને જ તો વહાલા
નિર્દોષ પ્રેમ કહેવાય





Best Gujarati Suvichar Status





New Gujarati Suvichar Images
New Gujarati Suvichar Images




માઁ થી મોટું કોઈ નથી
કારણ કે માઁ ની માઁ પણ
નાની કહેવાય છે
Love You Mom





Best Gujarati Suvichar Status





New Gujarati Suvichar Images
New Gujarati Suvichar Images




સુઈ જાય છે બધા
પોતાની કાલ માટે
પણ એ કોઇ નથી વીચારતુ કે
આજે જેનું દિલ દુભાવ્યું
એ સુતા હશે કે નહીં





Best Gujarati Suvichar Status





New Gujarati Suvichar Images
New Gujarati Suvichar Images




પ્રેમ ની ડોર કાચી છે
સંબંધો ને સાચવા ની રીત ખોટી છે
સમય જતાં વાર નથી લાગતી
ને સબંધો તૂટતા વાર નથી લાગતી
ભગવાન પણ જવાબદારી એને આપે છે
જે ને
ભૂલી ને બધું અપનાવા ની કળા આવડે છે





Best Gujarati Suvichar Status





New Gujarati Suvichar Images
New Gujarati Suvichar Images




ઈચ્છા હતી કે
એ પણ મને યાદ કરે
મારી જેમ
પણ એ તો ઈચ્છા હતી અને
ઈચ્છા જ રહી ગઈ





Best Gujarati Suvichar Status





New Gujarati Suvichar Images
New Gujarati Suvichar Images




મને મારા મહાદેવે કીધુ
તુ ખાલી વટ થી જીવ
બાકી હું જોય લઈશ





Best Gujarati Suvichar Status





Best Gujarati Suvichar Photos
Best Gujarati Suvichar Photos




અમે તો જાણીતા
માનીને ફોન કર્યો હતો
પણ કોણ બોલો?
એમ પૂછીને જ
અજાણ્યા કરી નાખ્યા





Best Gujarati Suvichar Status





Best Gujarati Suvichar Photos
Best Gujarati Suvichar Photos




દોસ્તી ની તો
કઈ વ્યાખ્યા હોતી હસે
હાથ ફેલાવીએ ને
હૈયુ આપીદે એ મિત્ર





Best Gujarati Suvichar Status





Best Gujarati Suvichar Photos
Best Gujarati Suvichar Photos




જિંદગીમાં
સૌથી વધારે દુ:ખ
બે જ સમયે આવે છે
જેની સાથે પ્રેમ નથી
એની સાથે જીવવું
અને જેની સાથે પ્રેમ છે
એના વગર જીવવું





Best Gujarati Suvichar Status





New Gujarati Suvichar Images
New Gujarati Suvichar Images




ગેમ મોબાઈલમાં રમ બેટા
અમારી સાથે રેવા દેજે
નહિતર જિંદગી ગોટાડે ચડી જશે





Best Gujarati Suvichar Status





New Gujarati Suvichar Images
New Gujarati Suvichar Images




જીવનમાં કશુંક મોટું મળે
ત્યારે નાનાને છોડી ન દો
કારણકે સાહેબ
સોયની જરૂર પડે ત્યારે
તલવાર કામ નથી આવતી





ઘણીવાર એવા જ દિવા દઝાડતા હોય છે જેને, આપણે પવન થી બચાવતા હોય






મને બતાવો કે એવો પથ્થર ક્યાં મળે? જે દિલ ઉપર રાખી ને બે જણ એકબીજા ને ભૂલી જાય






જેની નઝર માં હું સારો નથી તેમણે નેત્રદાન કારી દેવું જોઈએ





gujarati whatsapp status image
gujarati whatsapp status image




સ્મિત કરતો ચેહરો
તમારી શાન વધારે છે
પરંતુ સ્મિત સાથે કરેલું કાર્ય
તમારી ઓળખ વધારે છે






હશે જો એને પ્રેમ તો સામે થી આવશે એ પ્રેમ મા પાગલ બનાય દોસ્ત ભીખારી નહી






 





સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય






 





gujarati image status in hindi
gujarati image status in hindi




પરિવાર અને પેટની ભૂખ
માણસને ઝુકાવે છે
નહિતર સ્વાભિમાન તો
સુદામાનું પણ ક્યાં ઓછું હતું





લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો દોસ્તો કેમ કે ઘુંટણ છોલાયા વગર કોઈને સાઇકલ ‘ પણ નથી આવડતી






જો તમે Stαtus અથવા મારું Lαst sєєn જોતા હોય તો, તમે મારા Fríєnd નથી પણ Fαn છો






new gujarati suvichar photo





લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય






જીંદગીના નિયમો પણ કંઈક કબડ્ડી જેવા છે જેવી સફળતાની 





લાઈન ટચ કરો કે લોકો તમારો પગ ખેંચવા લાગી જાય






માવતર ની ‘ Life ‘ નીકળી જાય છે દિકરા ની ‘ Life ‘ બનાવા મા અને





દિકરો Status રાખે  My Wife is My Life






આટલુ પણ ખરાબ વર્તન ના કર એ જિંદગી અમે ક્યા તારી દુનિયામા વારંવાર આવવાના છીએ






જેમ જેમ નામ તમારુ ઉચું થાય તેમ તેમ શાંત રહેતા શીખો





કારણ કે અવાજ હંમેશા સિક્કા ઓ જ કરે છે નોટો નહી





gujarati status image
gujarati status image




અમૂલ્ય સબંધો સાથે
ધન દોલતની તુલના
કદાપિ ન જ કરવી કારણ કે
પૈસા બે દિવસ કામ આવે છે
જ્યારે સબંધો
આખી જિંદગી કામ આવે છે






આપણો પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ. ભલે કોઈ નાનો હોય કે કોઈ મોટો હોય, ભલે કોઈ ધીમો હોય કે કોઈ ઝડપી હોય. પણ જો કોઈના 12 વગાડવા હોય તો નાનો,મોટો,ધીમો કે ઝડપી બધા જ ભેગા થઇ જવા જોઈએ






 બસ એક એહસાન આ જીંદગીમાં આપજે દોસ્ત કહેવાનો દસ્તાવેજ આજીવન રાખજે






 હાલ કાચ છું, સૌની આંખોમાં ખૂંચુ છું જ્યારે અરીસો બનીશ આખી દુનિયા જોશે






બે મત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે; જૂઠો જીતે ને સાચો હારે એવી બાજી જેનું નામ જગત છે.





 





best gujarati suvichar photo





  • Follow Me On Instagram
  • categories


The post Gujarati Suvichar Photos appeared first on Best Shayari,Status, Photos,Quotes,Story, Message,Thought.

Comments

Popular posts from this blog