gujarati status with photos

New Gujarati Status With Photos





Best Gujarati Status Photos





New Gujarati Status With Photos
New Gujarati Status With Photos




જીંદગી બહુ ટુંકી છે
મજા કરતા શીખો
અરે
નસીબ શુ ચીજ છે
તેને પણ
બદલતા શીખો





New Gujarati Status With Photos





Gujarati Status With Photos
Gujarati Status With Photos




માં અને પત્ની
બંનેમાંથી કોઈને પણ
ઓછું ન આવવા દો
એક તમને
દુનિયામાં લાવી છે
અને
એક પૂરી દુનિયા છોડી
તમારી પાસે આવી છે





Gujarati Status With Images





Two Line Shayari In Gujarati
Two Line Shayari In Gujarati




તમારૂ નસીબ
ચમકતું હોય છે ત્યારે
ડાહ્યા માણસો
સલાહ આપતા અચકાય છે
અને તમારુ નસીબ
ખરાબ હોય ત્યારે
ગાંડા માણસો પણ સલાહ આપી જાય છે





New Gujarati Status With Photos





2 Line Shayari In Gujarati
2 Line Shayari In Gujarati




અંજામની
ખબર તો સાહેબ
કર્ણને પણ હતી
પણ વાત
સંબંધ નિભાવવાની હતી





2 Line Gujarati Status





New Gujarati Status With Photos
New Gujarati Status With Photos




સાહેબ
દુધ,દહી,ઘી,છાસ,માખણ
બધા એક જ કુળ ના
હોવા છતા દરેકની કિંમત
અલગ અલગ હોય છે કેમકે
શ્રેષ્ઠતા જન્મથી નહીં
પરંતુ પોતાના કર્મો,કળા અને
ગુણોથી પ્રાપ્ત થાય છે





2 Line Gujarati Status Images





Short Shayari In Gujarati
Short Shayari In Gujarati




શબ્દો હમેંશા
વિચારી ને જ વાપરવા સાહેબ
લોકો તમારો
સ્વભાવ
તમારા શબ્દો પર થી જ નક્કી કરે છે





2 Line Gujarati Shayari





Two Line Shayari Gujarati
Two Line Shayari Gujarati




આ જીવન તો જરૂર મારા
કાન્હા ની દુવા છે
નહીતો શ્વાસમાં તો
ફક્ત હવા જ છે





2 Line Suvichar In Gujarati





Gujarati Shayri No Khajano
Gujarati Shayri No Khajano




આંગળી પકડી
આગળ ન કરે
પણ
દુઃખ માં બાવડું પકડી
બાથમાં ભરી લે
એ જ પરમ મિત્ર





Life Status In Gujarati





Gujarati Shayari Gujarati Language
Gujarati Shayari Gujarati Language




જ્યારે પોતાના દોષો
દેખાવા લાગે ને સાહેબ
ત્યારે સમજવું કે
પ્રગતિ ની
શરૂઆત થઇ ચુકી છે





New Gujarati Status With Photos





Gujarati Love Shayari For Wife
Gujarati Love Shayari For Wife




દુનિયામાં સૌને
પ્રેમ કરવા જન્મ લીધો હતો
ખોટુ ન લગાડતા
એમા તમે જરાક
વધારે ગમી ગયા





Life Quotes In Gujarati Status





Gujarati Shayari Download
Gujarati Shayari Download




હ્રદય કેવું ચાલે છેં
એ તો ડોકટર બતાવી દેશે
પણ હ્રદય માં શું ચાલે છે
એના માટે તો
સાચા દોસ્તો જ જોઇએ





Sara Suvichar Gujarati





Love Shayari Gujarati Sms
Love Shayari Gujarati Sms




કોઇના વોટસએપ કે ફેસબુકના
પ્રોફાઇલ પીકમાં કોઇ અજાણી
વ્યક્તિ સાથેનો એનો ફોટો
જોઇને તમને જે
ગભરાહટ થાય
એનુ નામ છે પ્રેમ





Suvichar Gujarati Sms





Gujarati Shayari Sad
Gujarati Shayari Sad




આવશે આવશે એ પણ
એક દિવસ આવશે
થાકશે જ્યારે
મારી યાદોથી
મને મળવા એ જ





Best Suvichar Gujarati Status





Gujarati Shayari Na Phota
Gujarati Shayari Na Phota




કેમ છો?
સવારે ઉઠી ને
સારા લોકો ને યાદ કરવા થી
દિવસ સારો જાય છે
માટે મેં તમને જ
યાદ કરી લીધા છે
ગુડ મોર્નિંગ





Suvichar In Gujarati Short





Pinterest Gujarati Shayari Images
Pinterest Gujarati Shayari Images




ખરાબ છિઍ
ઍટલા માટે તો
જિવિઍ છિઍ
સારા હોત
તો આ દુનિયા
આપણને જીવવા નો દેત





New Gujarati Status With Photos





Gujarati Shayari Sad Images
Gujarati Shayari Sad Images




ધીરજ અને સહનશીલતા
કમજોરી નથી હોતી
સાહેબ
એ તો અંદરની
તાકાત હોય છે
જે બધા પાસે નથી હોતી





New Gujarati Status With Photos





Gujarati Shayari Pictures
Gujarati Shayari Pictures




તું મને પૂછે જ્યારે કે
કેટલું ચાહે મને?
ત્યારે હું કહું
મને પ્રેમ કરતા આવડે માપતા નહિ





Gujarati Suvichar Shayari





New Gujarati Status With Photos
New Gujarati Status With Photos




થાક દરેક વ્યક્તિને લાગે છે
કોઈક ને
જિંદગીથી
તો કોઈક ને
જવાબદારીઓથી





Best Suvichar In Gujarati Language





Gujarati Shayari Pic Download
Gujarati Shayari Pic Download




પણ મને તો બસ
તુજ જોઈએ
તારા જેવી તો
બીજી ઘણીય છે





Best Gujarati Suvichar Text





Gujarati Shayari Photo Download
Gujarati Shayari Photo Download




ઍટલો ખરાબ
તો હૂ ના હતો
કે તે મને ઠુકરાવી દીધો
તારા આ નિર્ણય પર
તને ઍક દિવસ
બહુ અફસોસ થસે





Best Gujarati Suvichar Images





Gujarati Shayari Wallpaper Download
Gujarati Shayari Wallpaper Download




જે આપડું નથી
એને ગુમાવાની બીક જ્યારે
સૌથી વધારે લાગે ને સાહેબ
ત્યારે સમજી લેવુ કે એ સંબંધ
તમારા સ્વાર્થ નો નહીં
પણ
અતૂટ સ્નેહ નો છે





Best Gujarati New Status For Life





Gujarati Shayari Image Download
Gujarati Shayari Image Download




નિભાવી લઇશું
એકબીજાને તું હિંમત તો કર
આજે નહીં તો કાલે
મનાવી લઇશું ભગવાનને





New Gujarati Status With Photos





Gujarati Shayari Images Free Download
Gujarati Shayari Images Free Download




લોકો મરી ગયા પછી
ખભો દેવા પડાપડી કરે છે
પણ ટેકા ની જરૂરીયાત વાળા
જીવતા લોકો માટે આવુ કરે
તો દુનિયા માં
કોઈ દુખી જ ન રહે





Best Gujarati Suvichar Images





New Gujarati Photos
New Gujarati Photos




ચોરાઈ ગયું દિલ મારુ અને
ચોર પણ સામે જ છે
પણ ફરિયાદ કરુ તો
પણ કોને કરુ
કારણ કે દિલ નો
દસ્તાવેજ પણ એના નામે છે





Best Gujarati Suvichar Quotes





Gujarati Shayari Hd Images Download
Gujarati Shayari Hd Images Download




દિલ ની દરેક વાત
હોઠ પર લાવી
જરુરી નથી હોતી કોઇક વાર
કોઇ ની યાદ માં
મૌન રહેવું
એ પણ પ્રેમ જ કહેવાય





Best Gujarati Suvichar Status





New Gujarati shayari With Photos
New Gujarati shayari With Photos




યાદ કરશો તો
યાદો માં મળશું
નહિ તો ફરિયાદો માં તો છું જ





Best Gujarati Suvichar Download





Gujarati Shayari Pic Download
Gujarati Shayari Pic Download




xender ની જેમ
જીંદગીને પણ
On કરું
તું Create કર ને
હું તને Join કરું





Best Gujarati Suvichar Photos





Gujarati Shayari Status Whatsapp
Gujarati Shayari Status Whatsapp




હાથ ભલે ખાલી રાખજે
ભગવાન પણ મારુ દિલ
મારા સ્નેહીજનો માટે
છલોછલ ભરેલુ રાખજે
મારી નજીક કોઇ ના આવેતો
કાઈ નહી પણ મારા નજદીક
આવેલુ કોઇ મારાથી
દૂર ન જાય એવો
સબંધ કાયમ રાખજે





Gujrati Suvichar On Life





Gujarati Shayari Status For Life
Gujarati Shayari Status For Life




ભણેલા અને અભણ વચ્ચે
નો સૌથી મોટો તફાવત
અભણ એકબીજાને નામ થી બોલાવે
ભણેલા એકબીજાને કામ થી





Nice Quotes In Gujarati





New Gujarati Shayari With Photos
New Gujarati Shayari With Photos




ભાગી જવુ
બહુ સહેલું છે પણ
જાગી જવું
બહુ કઠિન છે





Nice Thoughts In Gujarati





Prem Ni Shayari Gujarati
Prem Ni Shayari Gujarati




સપના તોડજો
પણ સંપ ના તોડતા





New Gujarati Shayari With Photos





Prem Ni Shayari Gujarati Ma
Prem Ni Shayari Gujarati Ma




કોઈ કે રોજા રાખ્યા છે
કોઈ કે ઉપવાસ રાખ્યા છે
પણ સાહેબ
ઉપર વાળા ના દરબાર માં
માન્ય એનું જ ગણાશે
જેણે તેના માં-બાપ ને
પોતાની સાથે રાખ્યા છે





Nice Suvichar In Gujarati





Gujarati Mein Shayari
Gujarati Mein Shayari




સાંભળ્યું છે દુઆ કરવાથી
બધું મળી જાય છે
એક દિવસ
તને માંગી ને જોઇશ





Positive Thoughts In Gujarati Text





New Gujarati Shayari With Photos
New Gujarati Shayari With Photos




બંને ભાગીદાર છે
આ અપરાધના
મેં જ્યારે નજર મિલાવી
ત્યારે સ્માઇલ
તમે પણ આપી હતી





Good Thoughts In Gujarati





Emotional Status In Gujarati
Emotional Status In Gujarati




જીવવાની મજા તો ત્યારે આવે
જ્યારે તમને ખબર હોય કે
લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે
તેમ છતાં તમે નિસ્વાર્થ ખર્ચાઇ રહ્યા છો





New Gujarati Shayari With Photos





Emotional Shayari Gujarati
Emotional Shayari Gujarati




મનમાં રહેતો ગુસ્સો તો
પોતાની મેળે જ પોતાનો
રસ્તો કાઢી લે છે પરંતુ
હ્રદયમાં રહેલા
પ્રેમનો રસ્તો તો
આપણે જ કાઢવો પડે છે





Good Thoughts In Gujarati In One Line





Emotional Gujarati Quotes
Emotional Gujarati Quotes




સબંધ ક્યારેય મીઠા અવાજ અને
રૂપાળા ચહેરા થી નથી ટકતો
એ તો ટકે છે સુંદર હદય અને
ક્યારેય ના તૂટે એવા વિશ્વાસ થી





New Gujarati Shayari With Photos





Emotional Shayari
Emotional Shayari




પ્રેમ એટલે
આપણને ગમતુ પાત્ર
જ્યારે વાત કરતું હોય
ત્યારે એને સાંભળવાને બદલે
એની આંખોમાં જોયા કરવું





Good Thoughts In Gujarati About Life Text





Gujarati Emotional Status
Gujarati Emotional Status




એક સામટો
ના આપી શકે તો કંઈ નહીં
મને તારા
અનહદ પ્રેમ ના હપ્તા ઓ તો કરી દે





New Gujarati Shayari With Photos





Gujarati Photo Status
Gujarati Photo Status




ઝેર મરવા માટે
ઓછુ અને
જીવવા માટે
વધુ પીવું પડે છે




gujarati image status


gujarati status
gujarati status
તે મને તારો તો ના થવા દીધો,

પણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો


ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી,

જ્યાં એકબીજાના વિચારો મળે

ત્યાં જ સાચો પ્રેમ થાય છે


પ્રેમનુ પાત્ર શોધો નહિ બનો


કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત..!!

તો આમ કાયમ તો ન આવતી હોત.

 

 


હુ તમારાં માટે કોઈ ગંભીર બુક ની વચ્ચે આવેલા જોક્સ ના પેઈજ જેવો હતો કે.જે પેઈજ ને વાંચી ને તમે થોડીવાર હસી લીધુ હતુ


gujarati status
gujarati status

સાભળ્યું છે કઈ મેળવવા માટે કઈ ખોવુ પડે છે

ખબર નઈ મને ખોઈ ને એમને શું મળ્યું હશે


દુઃખ તો દરિયા જેવું છે

તે પહેલાં અંદર ડૂબાડે છે,

અને પછી મૂલ્યવાન મોતી આપે છે


ફુરસદમાં યાદ કરતાં હોય તો ના કરતા

કેમ કે હું એકલો છું પણ ફાલતુ નથી

 

gujarati status shayari photo
gujarati status shayari photo

best gujarati shayari and photos



રાહમાં છું હું એ વ્યક્તિની


જે મારી છે જ નહીં



નાની નાની ખુશીઓનો મેળો જામ્યો છે એવું લાગે જાણે દર્દએ મારી સાથે છેડો ફાડ્યો છે

 


મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઇનામ તું હોય ખર્ચી નાખું જિંદગી આખી,જો પરિણામ તું હોય તો

 


gujarati love shayari
gujarati love shayari
હું તો નિર્દોષ પ્રેમી છું પ્રેમ કરવાની સજા મને ક્યાંથી ખબર હોય.

 


જુઠ્ઠો પ્રેમ બતાવવા માટે લોકો ખબર નહીં કેટલાય જૂઠ બોલે છે 


શબ્દોની રમત અમને ન આવઙે અમે તો સ્નેહથી રમી જાણીએ


gujarati status shayari photo download
gujarati status shayari photo download
હું તો ખાલી એક simple સવાલ છું,

પણ લોકો નું કહેવું‌ છે કે

મારો કોઈ જવાબ નથી


બીજાને હસાવીને પોતાની તકલીફ છુપાવવી એ પણ એક કલા છે સાહેબ

 


જીત નો મોહ નથી, હાર નો ડર નથી હકીકત શું છે! હકીકત મા એ જ ખબર નથી

 



મારા પ્રેમની બસ આટલી જ કહાની છે તારી યાદો સાથે જ મારી કહાની છે

 



વિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે છતાં

લોકો ની લાગણી સાથે ની રમત સહુ થી પ્રિય છે


દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી દુઃખ એ વાત નું છે

કે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે

 

gujarati shayari and status


 

  • Follow Me On Instagram

  • categories

The post gujarati status with photos appeared first on Best Shayari,Status, Photos,Quotes,Story, Message,Thought.

Comments

Popular posts from this blog