best gujarati status With Image Gujarati Shayari

best Gujarati shayari Status With Image Gujarati Shayari









લખનારા બધું જાણતા નથી
જાણનારા બધું લખતા નથી
બસ એ જ તો
જિંદગીનું ગણિત છે
સાહેબ
વાચનાર બધુ સમજતા નથી
અને
સમજનાર બધુ વાઁચતા નથી













તમારી જરૂરિયાત પૂરી ના
થાય તો બની શકે કે
તેની જરૂર નહિ હોય









તું ખેલ સિખેગા
યે જિંદગી
ખેલ હી બદલ દેગી









રોજ પ્રભુ પાસે એવુ માઁગો કે
હે પ્રભુ આ જગતમાં
મારું એટલું ધ્યાન રાખજે કે
આ બે હાથ તારા સિવાય
બીજે ક્યાંય ન જોડવા પડે









લાગણીઓને વળી ક્યાં
દ્વાર હોય છે
જ્યાં મન મળે ત્યાં જ
એને હરિદ્વાર હોય છે









લોકો તમારા સંબંધો
તોડવાની કોશીશ
એકવાર જરૂર કરશે
પણ સાહેબ
બીજા નું સાંભળી ને
કોઈ કિંમતી માણસ ને
ખોઈ ના દેતા









મન નું મન માં રાખતા નહીં
તક મળે ત્યાં બોલી દેજો
ઘુંચ બનવા ની રાહ ના જોતા
ગાંઠ મળે ત્યાં ખોલી લેજો









જીંદગી નુ સત્ય
વીધી સાથે વેર ના થાય
જીવન આખું ઝેર ના થાય
કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત
એમાં કઈ ફેર ફાર ના થાય
નમવુ પણ એવા લોકોને જેના દિલમાં
બીજાને નમાવવાની જીદ ના હોય
મન કપડુ નથી તોય મેલુ થાય છે
દીલ કાચ નથી તોય તૂટી જાય છે









જે વ્યક્તિ ધીરજ ધરી શકે છે
એજ વ્યક્તિ ધાર્યું કરી શકે છે
દિવા નું પોતાનું
કોઈ ઘર નથી હોતું પરંતુ
જ્યાં મુકો ત્યાં અજવાળું કરે છે









સાંજે કરમાય જવાના એ ખબર
જ છે ફુલને
તો ય રોજ સવારે હસતાં હસતાં
ખીલે છે
બસ એનુજ નામ જીંદગી









તમારી યાદ થી
મુખડું મલકાય ગયું
મન પણ ખુશીથી
કેવું હરખાય ગયું
ઉંડા દરિયા જેવું
હૃદય હતું મ્હારું
પણ તમારી દોસ્તી ના
એક ટીપે છલકાય ગયું





best gujarati status With Image









ઝુકેલી ગરદન થી જો મોબાઈલ માં
અજાણ્યા સબંધો
જોડાઈ શકતા હોય
તો હયાત સબંધો માં
કોઈક વાર ગરદન
ઝુકાવી લેવા માં શું વાંધો?









દરેક સંબંધ કોઈ ને કોઈ
દરવાજા ખોલી જાય છે
કાં તો હૃદય ના
કાં તો આંખો ના









એમ્બ્યુલન્સ હોય કે
વરઘોડો રસ્તો તરત
આપી દેવો
બંનેમાં માણસ
જીંદગીની
જંગ લડવા જઈ રહ્યો હોય છે









સમય સમય ની વાત છે
હવા માં ગુંજી રહ્યો
એનો સાદ છે
ભલે એ નથી આજે મારી સમીપ
એની યાદ
સદા મારી સાથ છે









અમારી ભૂલો ને​
માફ કરતા રેહજો​
જિંદગી માં દોસ્તો ની​
કમી પૂરી કરતા રેહજો
​કદાચ હું ના ચાલી શકું​
​તમારી સાથે તો તમે​
​ડગલે ને પગલે​
સાથ આપતા રેહજો









લાગણીના સંબંધો સામે
જુકવું પડે છે દોસ્ત
બાકી દુનીયા અમને
ઝુકાવી જાય
એ વાતમાં હજી દમ નથી









તમે જે આંનદ કરો છો
તેની પાછળ કોઈની દુવા છે
બાકી તકલીફ તો બધાને પડે છે
નસીબ જયારે સાથ છોડે છે ને
ત્યારે જ સંબંધો હાથ જોડે છે
મોટી હસ્તી મળે એના કરતા
હસતી વ્યક્તિ મળે તો
સમજવું કે
દિવસ સુધરી ગયો છે









તે એકલા જ ચાલ્યા ગયા અને
અમે ઉભા જ રહી ગયા
દર વખત ની જેમ આંસુ
અમારા વહી ગયા
યાદ કર્યા સહુ ને એમણે
ફક્ત એકલા અમે જ રહી ગયા









પરિવારજનો સાથે ધીરજ રાખવી
તે પ્રેમ છે
અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી
તે આદર છે
સ્વ્યમ સાથે ધીરજ રાખવી
તે આત્મવિશ્વાસ છે
અને ઈશ્વર સાથે ધીરજ રાખવી
તે શ્રદ્ધા છે









પાંદડું તાળી પવનને આપે છે
ઝાડ પર જાણે રાસ લાગે છે
સ્નેહ ઓછો નથી કોઈનો
પણ
એક જણ કેમ ખાસ લાગે છે





new gujarati status image
new gujarati status image








વહેમ હતો કે આખો
બગીચો આપણો છે
વાવાજોડા પછી
ખબર પડી કે સુકા પાંદડા
પર પણ હક પવન નો હતો
સુખ હોય પણ શાંતિ ન હોય
તો સમજવું કે
તમે ભૂલથી
સગવડને સુખ સમજી બેઠા છો





best gujarati status With Image









જીંદગી ત્યારે સારી લાગે છે
જ્યારે
જીવનમાં આપણે ખુશ હોઇએ
પણ
શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય
જ્યારે
લોકો આપણાથી ખુશ હોય









સંજોગો સામે લડતા સીખો
આંસુ પીને હસતા સીખો
દુનિયા માં રહેવું હોય તો
#દુનિયા થી ડરો નહિ
દુનિયા તો દરિયો છે
આ દરિયામાં તરતા શીખો





best gujarati suvichar
best gujarati suvichar








અનુમાન આપણા મનની
કલ્પના છે
અને અનુભવ આપણા જીવનનો
પાઠ છે









ક્યારેક ક્યારેક
મજબુત હાથો થી પકડેલી
આંગળીયો પણ છુટી જાય છે
કારણકે
સંબંધો તાકત થી નહીં
દિલ થી
નિભાવ વાં પડે છે





















best gujarati quotes
best gujarati quotes












gujarati status





આ તો તારો પ્રેમ છે એટલે I LOVE YOU કેહતા આવડયુ બાકી અમને તો A_B_C_D માં પણ માર પડતો






images with gujarati status





બસ એક એહસાન આ જીંદગીમાં આપજે દોસ્ત 👬 કહેવાનો દસ્તાવેજ આજીવન રાખજે






લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.. કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય





તુ જાણે છે સુંદર એટલે શુ પહેલો શબ્દ ફરી વાંચ






માઁ થી મોટું કોઈ નથી કારણ કે માઁ ની માઁ પણ નાની કહેવાય છે






આજે પણ ચહેરા પર Šmile ☺ આવી જાય છે, જયારે સપનામાં તારી 💁 સાથે મુલાકાત થાય છે





gujarati life status image
gujarati life status image




હું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર 🌜 અને તારાઓ ✨ તોડી લાવીશ પણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં હશે એટલું તો કરીશ જ






તું યાદોમાં 🙇 આવી રોજ રોજ મારી જોડે વાત ના કર હવે લોકો આવીને પૂછે છે 💜 એકલા એકલા કેમ હસો છો






 





nice gujarati shayari status 2019





gujarati life status image
gujarati life status image





પ્રેમ એટલે પહેલી નજરે જોતાં જ  એની સાથે 👉💁જ જીવન વિતાવવાનો ” મન ” નો નિર્ણય






તું 👸એટલે આકાશેથી ખરતાં તારાઓને જોઈ માંગેલી ખુબસૂરત ખ્વાહીશ






ખુદા પણ જીવન માં કેવી નજાકત રાખે છે સાહેબ ભણવાની અને મહોબ્બત ની ઉંમર એક રાખે છે.






ભૂખ તો સંબંધોને પણ લાગે છે બસ,લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ






  ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.. જે તારા વગર વીતે તે ઉમર, જે તારી સાથે વીતે એ જીંદગી






  ફક્ત નામ નહીં પણ માન સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ એજ સંબંધ. બાકી બધુ Formality






 





ઇચ્છા પુર્તિ માટે પરિવર્તન અનિવાર્ય છે. જુઓને, પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે ને.







જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા
જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,






જો તારે આમ અમસ્તું નઈ રીસાવાનું પછી
મારો બધો પ્રેમ ખર્ચાઈ જાય છે તને મનાવવા માં






માણસને ખોટું ત્યારે જ બોલવું પડે છે….
જ્યારે લોકો સાચું સમજવા તૈયાર નથી હોતા.






best gujarati quotes images
best gujarati quotes images




best Gujarati shayari and Shayari With Photo





 





  • Birthday Wishes Shayari
  • Boys Attitude Status
  • Desh Bhakti Shayari
  • Diwali Status and photos
  • Father Status and Quotes
  • Friendship (Dosti) Shayari
  • Funny Status and Shayari
  • girls Status
  • good morning images in hindi
  • Good Night Shayari and Photos
  • Gujarati
  • Hanuman Jayanti
  • Heart Touching Shayari
  • Janmashtami Status
  • Karva Chauth Shayari
  • Life Status and Shayari
  • Love Shayari
  • MAA (Mother) Shayari
  • Mahashivratri Status
  • Motivational Line Shayari
  • Navratri
  • Nice Shayari
  • Raksha Bandhan Status
  • Ram Navami
  • Romantic Shayari
  • Sad Shayari
  • Sharabi Shayari
  • Sorry Shayari
  • teachers Day quotes and Wishes
  • True Line and Shayari
  • Two Line Shayari
  • google.com

 


The post best gujarati status With Image Gujarati Shayari appeared first on Best Shayari,Status, Photos,Quotes,Story, Message,Thought.

Comments

Popular posts from this blog